gu_tn/act/11/24.md

635 B

full of the Holy Spirit

પવિત્ર આત્માએ બાર્નાબાસને નિયંત્રિત કર્યો જ્યારે તે પવિત્ર આત્માને આધીન થયો.

many people were added to the Lord

અહીં ""ઉમેરવું” એટલે કે તેઓ અન્ય લોકોની જેમ જ વિશ્વાસ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""ખૂબ ઘણાં લોકોએ પ્રભુમાં વિશ્વાસ કર્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)