gu_tn/act/11/22.md

846 B

General Information:

આ કલમમાં, ""તે"" શબ્દ બાર્નાબાસનો ઉલ્લેખ કરે છે. ""તેઓ"" શબ્દ યરૂશાલેમની મંડળીના વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે. ""તેમને"" અને ""તેઓને"" શબ્દો નવા વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે (પ્રેરિતોનાં કૃત્યો 11:20).

ears of the church

અહીંયા ""કાન"" એ વિશ્વાસીઓને ઘટના સાંભળવાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""મંડળીમાં વિશ્વાસીઓ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)