gu_tn/act/11/19.md

1.9 KiB

Connecting Statement:

લૂક કહે છે કે તે વિશ્વાસીઓનું શું થયું જેઓ સ્તેફન પર પથ્થરમારો કર્યા બાદ ભાગી ગયા હતા.

Now

આ વાર્તાના નવા ભાગનો પરિચય આપે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-newevent)

those who had been scattered by the persecution that arose over Stephen spread

યહૂદીઓએ ઈસુના શિષ્યોને સતાવવાનું શરૂ કર્યું કારણ કે સ્તેફને જે કહ્યું અને કર્યું તે કામ યહૂદીઓને પસંદ ન હતું. આ સતાવણીને લીધે, ઈસુના ઘણાં અનુયાયીઓ યરૂશાલેમ છોડીને ઘણાં જુદા જુદા સ્થળોએ ચાલ્યા ગયા.

those ... spread

તેઓ અલગ અલગ દિશાઓમાં ફેલાઈ ગયા

who had been scattered by the persecution

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જેઓને યહૂદીઓ સતાવણી કરતા હતા અને તેથી યરૂશાલેમ છોડી દીધું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

the persecution that arose over Stephen

સ્તેફને જે કહ્યું અને કર્યું તેના કારણે સતાવણી થઈ હતી

only to Jews

વિશ્વાસીઓએ વિચાર્યું કે ઈશ્વરનો સંદેશ યહૂદી લોકો માટે છે, અને વિદેશીઓ માટે નથી.