gu_tn/act/11/18.md

1012 B

they said nothing in response

તેઓએ પિતર સાથે વાદવિવાદ કર્યો નહિ

God has given repentance for life to the Gentiles also

ઈશ્વર વિદેશીઓને પણ પસ્તાવો કરવાનો સમય આપ્યો કે તે જીવન તરફ દોરી જાય છે. અહીં ""જીવન"" એ અનંત જીવનનો ઉલ્લેખ કરે છે. ""પસ્તાવો"" અને ""જીવન"" અમૂર્ત સંજ્ઞાઓનો અનુવાદ ""પાપ કબુલાત"" અને ""જીવંત"" તરીકે કરવામાં આવે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે વિદેશીઓને પણ પસ્તાવો કરવાનું અને અનંતકાળીક જીવવાની મંજૂરી આપી છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)