gu_tn/act/11/17.md

1.9 KiB

General Information:

તેમને"" શબ્દ કર્નેલિયસ અને તેના વિદેશી મહેમાનો અને ઘરના લોકોનો ઉલ્લેખ કરે છે. પિતર તેના અહેવાલમાં યરૂશાલેમના યહૂદી વિશ્વાસીઓને વિદેશીઓ કહેતો નથી. ""તેઓ"" શબ્દ એ યહૂદી વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે કે જેમની સાથે પિતરે વાત કરી હતી. ""અમને"" શબ્દમાં સર્વ યહૂદી વિશ્વાસીઓનો સમાવેશ થાય છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-inclusive)

Connecting Statement:

પિતરે (જે તેણે શરૂ કર્યું હતું પ્રેરિતોનાં કૃત્યો 11:4) યહૂદીઓ માટેનું તેના દર્શન વિશે અને કર્નેલિયસના ઘરમાં જે બન્યું હતું તે પૂર્ણ કરે છે.

Then if God gave to them ... who was I, that I could oppose God?

પિતર આ પ્રશ્નનો ઉપયોગ ભાર દર્શાવવા માટે કરે છે કે તે ફક્ત ઈશ્વરની આજ્ઞાનું પાલન કરી રહ્યો હતો. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે તેમને આપ્યું હોવાથી ... હું કોણ કે હું ઈશ્વરને અટકાવું!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

the same gift

પિતર પવિત્ર આત્માના કૃપાદાન વિશે વાત કરે છે