gu_tn/act/11/11.md

1005 B

General Information:

અહીં ""અમે"" પિતર અને યાફાના વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે. તેમાં યરૂશાલેમના તેના વર્તમાન શ્રોતાઓનો સમાવેશ થતો નથી. (જુઓ: rc://*/ta/man/translate/figs-exclusive)

Behold

આ શબ્દ આપણને વાર્તામાં નવા લોકોનો ઉમેરો ચેતવે છે. તમારી ભાષામાં આ પ્રમાણે કરવાની રીત હોઈ શકે છે.

right away

તરત જ અથવા “તે ચોક્કસ ક્ષણે”

they had been sent

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: “કોઈએ તેમને મોકલ્યા” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)