gu_tn/act/11/02.md

1008 B

had come up to Jerusalem

યરૂશાલેમ ઇઝરાએલમાંના લગભગ કોઈપણ અન્ય સ્થળ કરતા ઉંચાઈ પર છે, તેથી ઇઝરાએલીઓએ યરૂશાલેમ આવીને ત્યાંથી નીચે જવાની વાત કરવી તે સામાન્ય વાત હતી.

they who belonged to the circumcision group

આ કેટલાક યહૂદીઓનું વર્ણન છે જે માનતા હતા કે દરેક વિશ્વાસીની સુન્નત કરવી જ જોઈએ. વૈકલ્પિક અનુવાદ: ""યરૂશાલેમના કેટલાક યહૂદી વિશ્વાસીઓ ઇચ્છાતા હતા કે ખ્રિસ્તના સર્વ અનુયાયીઓની સુન્નત કરાવવી જોઈએ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)