gu_tn/act/09/42.md

635 B

This matter became known throughout all Joppa

આ પિતર ટબીથાને મરણમાંથી સજીવન કરે છે તે ચમત્કારનો ઉલ્લેખ કરે છે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""સમગ્ર યાફામાં લોકોએ આ વિશે સાંભળ્યું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

believed on the Lord

પ્રભુ ઈસુની સુવાર્તા પર વિશ્વાસ કર્યો