gu_tn/act/09/37.md

737 B

It came about in those days

આ તે સમયનો ઉલ્લેખ કરે છે જ્યારે પિતર યાફામાં હતો. આ કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પિતર નજીકમાં હતો ત્યારે આ ઘટના બની"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

washed her

આ તેણીની દફનક્રિયા માટે તૈયારીને માટે ધોઈ રહી હતી.

they laid her in an upper room

દફનક્રિયા પહેલા જે તૈયારી કરવી પડે તેમાં આ સામાન્ય ક્રિયા હતી.