gu_tn/act/09/36.md

1.2 KiB

General Information:

આ કલમો ટબીથા નામની એક સ્ત્રીની પાશ્ચાત ભૂમિકાની માહિતી આપે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

Connecting Statement:

લૂક પિતર વિષેની એક નવી ઘટના સાથે વાર્તાને ચાલુ રાખે છે.

Now there was

આ વાર્તામાં એક નવા ભાગનો પરિચય કરાવે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-newevent)

Tabitha, which is translated as ""Dorcas.

ટબીથા અરામિક ભાષામાં તેનું નામ છે, અને ગ્રીક ભાષામાં તેનું નામ દોરકસ છે. બંને નામનો અર્થ ""ચળકાટ"" છે. વૈકલ્પિક અનુવાદ: ""ગ્રીક ભાષામાં તેણીનું નામ દોરકસ છે (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

full of good works

ઘણાં સારા કામ કરવાને