gu_tn/act/09/35.md

1.4 KiB

everyone who lived in Lydda and in Sharon

આ એક સામાન્યીકરણ છે જે ત્યાંના ઘણાં લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જેઓ લોદ અને શારોનમાં રહેતા હતા"" અથવા ""ઘણાં લોકો જેઓ લોદ અને શારોનમાં રહેતા હતા""(જુઓ: rc://*/ta/man/translate/figs-hyperbole)

in Lydda and in Sharon

લોદ શહેર એ શારોનની સપાટ ભૂમિમાં સ્થિત હતું.

saw the man

તે જણાવવું મદદરૂપ થઈ શકે કે તેઓએ જોયું કે તે સાજો થઈ ગયો છે. વૈકલ્પિક અનુવાદ: ""પિતરે સાજો કર્યો તે માણસને જોયો

and they turned to the Lord

અહીંયા “પ્રભુ તરફ વળવું” એ આજ્ઞાનું પાલન કરવા માટેનું એક રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""અને તેઓએ તેમના પાપનો પસ્તાવો કર્યો અને પ્રભુને આધીન થવાની શરૂઆત કરી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)