gu_tn/act/09/33.md

972 B

There he found a certain man

પિતર ઇરાદાપૂર્વક લકવાગ્રસ્ત વ્યક્તિની શોધ કરી રહ્યો ન હતો, પરંતુ તે ઘટના બની. વૈકલ્પિક અનુવાદ: ""ત્યાં પિતર એક માણસને મળે છે

a certain man named Aeneas

આ એનિયાસનો એક નવા પાત્ર તરીકે વાર્તામાં પરિચય આપવામાં આવે છે.(જુઓ: rc://*/ta/man/translate/writing-participants)

who had been in his bed ... was paralyzed

આ એનિયાસની પાશ્ચાત ભૂમિકાની માહિતી છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

paralyzed

ચાલવામાં અસમર્થ, સંભવતઃ કમરથી નીચેથી ખસવામાં અસમર્થ