gu_tn/act/09/32.md

1.2 KiB

Now it came about

આ શબ્દસમૂહનો ઉપયોગ વાર્તાના નવા ભાગને ચિહ્નિત કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-newevent)

throughout the whole region

યહૂદીયા, ગાલીલ અને સમારીઆના પ્રદેશમાં ઘણાં સ્થળોએ પિતરની વિશ્વાસીઓની મુલાકાતનું સામાન્ય ચિત્ર રજૂ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-hyperbole)

he came down

નીચે ઉતાર્યા"" શબ્દસમૂહ અહીં વપરાય છે કારણ કે લોદ એ જ્યાં મુસાફરી કરી રહ્યો હતો તે સ્થાનો કરતા નીચાણમાં હતું.

Lydda

લોદ એ યાફાથી 18 કિલોમીટરની દક્ષિણ પૂર્વમાં સ્થિત એક શહેર છે. આ શહેરને જૂના કરારમાં અને આધુનિક ઇઝરાએલમાં તેણે લોદ કહેવામાં આવતું હતું.