gu_tn/act/09/31.md

2.0 KiB

General Information:

કલમ 31 એ નિવેદન છે જે મંડળીની વૃદ્ધિ દર્શાવે છે.

Connecting Statement:

કલમ 32 માં, શાઉલની વાર્તા પરથી પિતરની વાર્તા તરફ બદલાય છે.

the church throughout all Judea, Galilee, and Samaria

એક કરતાં વધારે સ્થાનિક મંડળીનો ઉલ્લેખ કરવા માટે એકવચન “મંડળી” નો આ પ્રથમ ઉપયોગ છે. અહીં તે ઇઝરાએલમાંના સર્વ જ સમૂહોમાંના સર્વ વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે.

had peace

શાંતિથી જીવવું. આનો અર્થ એ છે કે સ્તેફનની હત્યાથી શરૂ થયેલ સતાવણી પૂર્ણ થાય છે.

was built up

ઈશ્વર અથવા પવિત્ર આત્મા પ્રતિનિધિ હતા. આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે તેમને વૃદ્ધિ માટે સહાય કરી"" અથવા ""પવિત્ર આત્માએ તેમને સમૃદ્ધ કર્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

walking in the fear of the Lord

અહીં ચાલવું એ ""સજીવન"" માટેનું એક રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરની આધિનતામાં જીવન જીવવું"" અથવા ""ઈશ્વરને હંમેશા મહિમા આપવો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

in the comfort of the Holy Spirit

પવિત્ર આત્માથી તેમને બળવાન અને ઉત્સાહિત કર્યા