gu_tn/act/09/30.md

707 B

the brothers

“ભાઈઓ” શબ્દ એ યરૂશાલેમમાંના વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે.

brought him down to Caesarea

અહીંયા ""તેને નીચે લાવ્યો"" શબ્દસમૂહનો ઉપયોગ છે કારણ કે કૈસરિયા યરૂશાલેમ કરતા નીચાણમાં છે.

sent him away to Tarsus

કૈસરિયા એક સમુદ્રનું બંદર હતું. ભાઈઓએ શાઉલને વહાણ મારફતે તાર્સસ મોકલ્યો. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)