gu_tn/act/09/28.md

1.1 KiB

He met with them

અહીંયા ""તે"" શબ્દ પાઉલનો ઉલ્લેખ કરે છે. ""તેમને"" શબ્દ શક્ય રીતે યરૂશાલેમના પ્રેરિતો અને અન્ય શિષ્યોને સૂચવે છે.

in the name of the Lord Jesus

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) આ સામાન્ય રીતે પ્રભુ ઈસુનો ઉલ્લેખ કરે છે અને પાઉલ કોના વિશે કહે છે. વૈકલ્પિક અનુવાદ: ""પ્રભુ ઈસુ વિશે"" અથવા 2) ""નામ"" એ અધિકારનું માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""પ્રભુ ઈસુના અધિકાર હેઠળ"" અથવા ""પ્રભુ ઈસુએ તેને જે અધિકાર આપ્યો છે તે સાથે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)