gu_tn/act/09/26.md

789 B

General Information:

અહીંયા ""તે"" અને ""તેને"" શબ્દો શાઉલનો ઉલ્લેખ કરે છે, પરંતુ એક વાર. ""અને 'તેણે' તેમને કેવી રીતે કહ્યું” કલમ 27 માં બાર્નાબાસનો ઉલ્લેખ કરે છે.

but they were all afraid of him

અહીંયા ""તેઓ સર્વ"" એ સામાન્ય છે, પરંતુ શક્ય છે કે તે દરેક વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ તેઓ તેનાથી ડરતા હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-hyperbole)