gu_tn/act/09/24.md

713 B

But their plan became known to Saul

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ કોઈએ તેમની યોજના શાઉલને જણાવી"" અથવા ""પરંતુ શાઉલ તેમની યોજના જાણી ગયો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

They watched the gates

આ શહેરની આસપાસ દિવાલ હતી. લોકો ફક્ત સામાન્ય રીતે દરવાજાઓ દ્વારા શહેરમાં અવરજવર કરી શકતા હતા.