gu_tn/act/09/21.md

1.2 KiB

All who heard him

સર્વ"" શબ્દ સામાન્ય છે. વૈકલ્પિક અનુવાદ: ""જેઓએ તેને સાંભળ્યો"" અથવા ""ઘણાં લોકો જેઓએ તેને સાંભળ્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-hyperbole)

Is not this the man who destroyed those in Jerusalem who called on this name?

આ એક અલંકારિક અને નકારાત્મક પ્રશ્ન છે કે શાઉલ ખરેખર તે જ માણસ છે જે વિશ્વાસીઓને સતાવતો હતો. વૈકલ્પિક અનુવાદ: ""આ તે જ વ્યક્તિ છે જેણે યરૂશાલેમમાં જે લોકો ઈસુનું નામ લેતા હતા તેઓનો નાશ કર્યો હતો!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

this name

અહીં “નામ” ઈસુનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “ઈસુના નામમાં” (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)