gu_tn/act/09/17.md

1.7 KiB

General Information:

“તમે” શબ્દ એ એકવચન છે અને શાઉલનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

Connecting Statement:

અનાન્યા તે ઘરમાં જાય છે જ્યાં શાઉલ રહેતો હોય છે. શાઉલને સાજાપણું પ્રાપ્ત થયા પછી, વાર્તા અનાન્યાથી પાછી શાઉલ પર બદલાય છે.

So Ananias departed, and entered into the house

તે જણાવવામાં મદદરૂપ થઈ શકે છે કે અનાન્યા પ્રવેશતા પહેલા તે ઘરમાં ગયો. વૈકલ્પિક અનુવાદ: ""તેથી અનાન્યા ગયો, અને તે ઘર જ્યાં શાઉલ હતો તે શોધ્યા પછી, તેણે તેમાં પ્રવેશ કર્યો

Laying his hands on him

અનાન્યાએ શાઉલ પર હાથ મૂક્યો. આ શાઉલને આશીર્વાદ આપવાનું ચિહ્ન હતું. (જુઓ: rc://*/ta/man/translate/translate-symaction)

so that you might receive your sight and be filled with the Holy Spirit

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તું દેખાતો થાય અને પવિત્ર આત્મા તને ભરપૂર કરે તે માટે મને મોકલવામાં આવ્યો છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)