gu_tn/act/09/15.md

811 B

he is a chosen instrument of mine

પસંદ કરેલ સાધન એવી વસ્તુનો ઉલ્લેખ કરે છે જે સેવા માટે અલગ પાડવામાં આવે છે. વૈકલ્પિક અનુવાદ: ""મેં તેને મારી સેવા માટે પસંદ કર્યું છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

to carry my name

ઈસુને ઓળખવા અથવા બોલવા માટે આ એક અભિવ્યક્તિ છે. વૈકલ્પિક અનુવાદ: ""મારું નામ પ્રગટ કરવા મારું પસંદ કરેલું પાત્ર છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)