543 B
543 B
authority ... to arrest everyone here
તે સૂચિત છે કે સત્તા અને અધિકાર જે શાઉલને આપવામાં આવ્યો હતો તે આ સમયે યહૂદી લોકો સુધી જ મર્યાદિત હતો. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)
calls upon your name
અહીં “તમારું નામ” એ ઈસુનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)