gu_tn/act/09/04.md

951 B

he fell upon the ground

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""શાઉલે પોતે જમીન પર પડી ગયો"" અથવા 2) ""પ્રકાશને કારણે તે જમીન પર પડ્યો"" અથવા 3) ""શાઉલ જે રીતે બેહોશ થઈ ગયો હોય તેમ તે જમીન પર પડી ગયો."" શાઉલ આકસ્મિક રીતે પડ્યો ન હતો.

why are you persecuting me?

આ અલંકારિક પ્રશ્ન શાઉલને ઠપકો આપતો હતો. કેટલીક ભાષાઓમાં નિવેદન વધુ પ્રાકૃતિક હશે (AT): ""તું મને સતાવે છે!"" અથવા આદેશ (AT): ""મને સતાવવાનું બંધ કર!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)