gu_tn/act/09/03.md

1.2 KiB

Connecting Statement:

મુખ્ય યાજકે શાઉલને પત્રો આપ્યા પછી, શાઉલ દમસ્ક જવા માટે રવાના થાય છે.

As he was traveling

શાઉલ યરૂશાલેમ છોડે છે અને હવે દમસ્ક તરફ મુસાફરી કરે છે.

it happened that

આ એક અભિવ્યક્તિ છે જે કંઈક ભિન્ન બાબત બનવા જઈ રહી છે તે બતાવવા માટે વાર્તામાં બદલાણ લાવે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-newevent)

there shone all around him a light out of heaven

સ્વર્ગમાંથી એક પ્રકાશ તેની આસપાસ ચમક્યો

out of heaven

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) સ્વર્ગ, જ્યાં ઈશ્વર રહે છે અથવા 2) આકાશ. પ્રથમ અર્થ વધુ સારો છે. જો તમારી ભાષા માટે તેનો અલગ શબ્દ હોય તો તે અર્થનો ઉપયોગ કરો.