gu_tn/act/08/36.md

600 B

they went on the road

તેઓ માર્ગમાં મુસાફરી કરવાનું ચાલુ રાખ્યું

What prevents me from being baptized?

ખોજો ફિલિપને બાપ્તિસ્મા લેવાની પરવાનગી લેવા માટે આ પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""કૃપા કરીને મને બાપ્તિસ્મા લેવાની મંજૂરી આપો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)