gu_tn/act/08/33.md

1.6 KiB

In his humiliation justice was taken away from him

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેમને અપમાનિત કરવામાં આવ્યા અને તેઓએ તેમનો યોગ્ય ન્યાય કર્યો નહીં"" અથવા ""તેણે તેના વિરોધીઓ સામે પોતાને દિન કર્યો અને તેણે અન્યાય સહન કર્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

Who can fully describe his descendants?

આ પ્રશ્નનો ઉપયોગ તેને વંશજો નહીં હોવા પર ભાર મૂકવા માટે કરવામાં આવ્યો છે. વૈકલ્પિક અનુવાદ: ""કોઈપણ તેના વંશજ વિશે વાત કરતો ન હતો, કારણ કે ત્યાં કોઈ હતું નહીં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

his life was taken from the earth

આ તેના મરણનો ઉલ્લેખ કરે છે. તે વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ:""લોકોએ તેને મારી નાખ્યા"" અથવા ""લોકોએ પૃથ્વી પરથી તેનો જીવ લઈ લીધો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)