gu_tn/act/08/31.md

849 B

How can I, unless someone guides me?

આ પ્રશ્ન ભાર દર્શાવવા પૂછવામાં આવ્યો છે કે તે કોઈના સમજાવ્યા વિના સમજી શકશે નહીં. વૈકલ્પિક અનુવાદ: ""જ્યાં સુધી કોઈ મને સમજાવે નહિ ત્યાં સુધી હું સમજી શકતો નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

He begged Philip to ... sit with him

અહીંયા સૂચિત છે કે ફિલિપ શાસ્ત્રોને સમજાવવા માટે તેની સાથે માર્ગમાં મુસાફરી કરવા સંમત થયો. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)