gu_tn/act/08/30.md

795 B

reading Isaiah the prophet

આ જૂના કરારમાં યશાયાનું પુસ્તક છે. વૈકલ્પિક અનુવાદ: ""પ્રબોધક યશાયાના પુસ્તકમાંથી વાંચે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

Do you understand what you are reading?

ઇથોપિયાનો વ્યક્તિ બુદ્ધિશાળી હતો અને તે વાંચી શકતો હતો, પરંતુ તેની પાસે આત્મિક સમજશક્તિનો અભાવ હતો. વૈકલ્પિક અનુવાદ: ""તમે જે વાંચો છો તે શું તેનો અર્થ તમે સમજો છો?