gu_tn/act/08/26.md

1.6 KiB

General Information:

27 મી કલમ ઇથોપિયાના વ્યક્તિની પૃષ્ઠભૂમિ માહિતી આપે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

Connecting Statement:

આ ભાગ ફિલિપ અને ઇથોપિયાના વ્યક્તિની વિશેની વાર્તાના ભાગની શરૂઆત કરે છે.

Now

આ વાર્તામાંના બદલાવને ચિહ્નિત કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-newevent)

Arise and go

આ ક્રિયાપદો સાથે મળીને કામ કરે છે અને જણાવે છે કે તેને લાંબી મુસાફરી શરૂ કરવા તૈયાર થવું જોઈએ જે થોડા સમય માટે ચાલશે. વૈકલ્પિક અનુવાદ: ""મુસાફરી માટે તૈયાર થાવ

goes down from Jerusalem to Gaza

નીચે જવું"" શબ્દસમૂહનો ઉપયોગ અહીં કરવામાં આવ્યો છે કારણ કે ગાઝા યરૂશાલેમ કરતા નીચાણમાં આવેલું છે.

This road is in a desert

મોટાભાગના વિદ્વાનોનું માનવું છે કે ફિલિપ મુસાફરી કરશે તે વિસ્તારનું વર્ણન કરવા લૂક આ ટિપ્પણી કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)