gu_tn/act/08/25.md

1.0 KiB

Connecting Statement:

આ સિમોન અને સમરૂનીઓ વિષેની વાર્તાના ભાગને સમાપ્ત કરે છે.

testified

પિતર અને યોહાને સમરૂનીઓને ઈસુ વિષે કહેવા જે ઠીક લાગ્યું તે કહ્યું.

spoken the word of the Lord

અહીં “સંદેશ” શબ્દ માટેનું એક ઉપનામ છે. પિતર અને યોહાને સમરૂનીઓને ઈસુ વિષેનો સંદેશો સમજાવ્યો. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

to many villages of the Samaritans

અહીં ""ગામો"" તેમાંના લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""સમરૂનીઓના ઘણાં ગામના લોકોને"" (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)