gu_tn/act/08/17.md

606 B

Peter and John placed their hands on them

શબ્દ ""તેઓ"" સમરુનના લોકોનો ઉલ્લેખ કરે છે જેઓએ સ્તેફનની સુવાર્તા પર વિશ્વાસ કરતા હતા.

placed their hands on them

આ સાંકેતિક ક્રિયા બતાવે છે કે પિતર અને યોહાન ઇચ્છતા હતા કે ઈશ્વર વિશ્વાસીઓને પવિત્ર આત્મા આપે. (જુઓ: rc://*/ta/man/translate/translate-symaction)