gu_tn/act/08/16.md

1.0 KiB

they had only been baptized

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ફિલિપે ફક્ત સમરૂની વિશ્વાસીઓને જ બાપ્તિસ્મા આપ્યું હતું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

they had only been baptized into the name of the Lord Jesus

અહીંયા ""નામ"" અધિકારનું પ્રતિનિધિત્વ કરે છે, અને તેના નામે બાપ્તિસ્મા લેવું તેના અધિકારમાં બાપ્તિસ્મા લેવાનું દર્શાવે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓએ ફક્ત ઈસુના શિષ્યો બનાવવા માટે જ બાપ્તિસ્મા આપ્યું હતું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)