gu_tn/act/08/14.md

793 B

Connecting Statement:

લૂક સતત જણાવે છે કે સમારીઆમાં શું ઘટના બની રહી હતી.

Now when the apostles in Jerusalem heard

આ સમરૂનીઓ વિશ્વાસીઓ બનવાની ઘટનાને નવા ભાગની શરૂઆતની નિશાની છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-newevent)

Samaria

આ ઘણાં લોકોનો ઉલ્લેખ કરે છે, જેઓ સમારીઆ જિલ્લામાં વિશ્વાસીઓ બન્યા હતા. (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)

had received

વિશ્વાસ કર્યો અથવા “સ્વીકાર કર્યો”