gu_tn/act/08/12.md

683 B

Connecting Statement:

આ કલમ સિમોન અને ઈસુમાં વિશ્વાસ કરનારા તરીકે કેટલાક સમરૂનીઓ વિષે વધુ માહિતી આપે છે.

they were baptized

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ફિલિપે તેમને બાપ્તિસ્મા આપ્યું"" અથવા ""ફિલિપ નવા વિશ્વાસીઓને બાપ્તિસ્મા આપે છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)