gu_tn/act/08/11.md

413 B

General Information:

ફિલિપની વાર્તામાં સિમોનનો પરિચય આપવામાં આવે છે. આ કલમ સિમોન અને તે સમરૂનીઓમાં કોણ હતો તે વિષેની પૃષ્ઠભૂમિકાની માહિતી આપે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)