gu_tn/act/08/10.md

1.9 KiB

General Information:

ફિલિપની વાર્તામાં સિમોનનો પરિચય આપવામાં છે. આ કલમ સિમોન અને તે સમરૂનીઓ મધ્યે કોણ હતો તે વિશેની પૃષ્ઠભૂમિકાની માહિતી આપે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

All the Samaritans

સર્વ"" એ શબ્દ એક સામાન્યીકરણ છે. વૈકલ્પિક અનુવાદ: ""ઘણાં સમરૂનીઓ"" અથવા ""શહેરમાંના સમરૂનીઓ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-hyperbole)

from the least to the greatest

આ બે શબ્દસમૂહો દરેકને એક આંત્યતિકથી બીજા સુધીનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જરૂરી નથી કે તેઓ કેટલા મહત્વના હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-merism)

This man is that power of God which is called Great

લોકો કહેતા હતા કે સિમોનમાં દૈવીય સામર્થ્ય ધરાવતો હતો એટલે કે “મહાન સામર્થ્ય.”

that power of God which is called Great

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ઈશ્વરનો સામર્થ્યવાન પ્રતિનિધિ અથવા 2) ઈશ્વર અથવા 3) સૌથી સામર્થ્યવાન માણસ અથવા 4) અને દૂત. આ શબ્દ અસ્પષ્ટ હોવાને કારણે તમે તેને ""ઈશ્વરનું મહાન સામર્થ્ય"" તરીકે અનુવાદ કરવું શ્રેષ્ઠ રહેશે.