gu_tn/act/08/05.md

1.3 KiB

went down to the city of Samaria

“નીચે ઉતરવું"" શબ્દસમૂહનો ઉપયોગ અહીં કરવામાં આવ્યો છે કારણ કે યરૂશાલેમ કરતા સમારીઆ નીચાણમાં આવેલું છે.

the city of Samaria

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) લૂક વાચકોને જાણવાની અપેક્ષા રાખતા હતા કે તે કયા શહેર વિષે લખે છે. વૈકલ્પિક અનુવાદ: ""સમારીઆનું મુખ્ય શહેર"" અથવા 2) લૂક તેના વાચકો જાણવાની અપેક્ષા રાખતા ન હતા કે તે કયા શહેર વિષે લખી રહ્યો છે. વૈકલ્પિક અનુવાદ: ""સમારીઆનું એક શહેર

proclaimed to them the Christ

ખ્રિસ્ત"" શીર્ષક ઈસુ મસીહનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેમને કહ્યું કે ઈસુ એ મસીહ છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)