gu_tn/act/08/03.md

693 B

dragged out men and women

શાઉલે બળપૂર્વક યહૂદી વિશ્વાસીઓને તેઓના ઘરમાંથી બહાર કાઢી અને તેમને જેલમાં ધકેલી દીધા.

house after house

એક પછી એક ઘરે

dragged out men and women

સ્ત્રીઓ અને પુરુષોને બળપૂર્વક લઈ જવું

men and women

આ જે સ્ત્રીઓ અને પુરુષો ઈસુ પર વિશ્વાસ કરતા હતા તેનો ઉલ્લેખ કરે છે (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)