gu_tn/act/08/01.md

2.0 KiB

General Information:

યુએસટી ની જેમ આ કલમ પણ સેતુ સમાન બનાવીને સ્તેફન વિશેની વાર્તાના આ ભાગોને એક સાથે બદલવામાં તમારા શ્રોતાઓને મદદરૂપ બની શકે છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-versebridge)

Connecting Statement:

આ કલમોમાં વાર્તા સ્તેફન તરફથી શાઉલ તરફ બદલાય છે.

So there began ... except the apostles

કલમ 1 નો આ ભાગ સ્તેફનના મરણ પછી શરૂ થયેલ સતાવણી વિષેની પૃષ્ઠભૂમિકાની માહિતી છે. આ સમજાવે છે કે શા માટે શાઉલ કલમ 3 માં વિશ્વાસીઓનો સતાવણી કરી રહ્યો હતો. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

that day

આ તે દિવસનો ઉલ્લેખ કરે છે જ્યારે સ્તેફન મરણ પામ્યો હતો (પ્રેરિતોનાં કૃત્યો 7:59-60).

the believers were all scattered

સર્વ"" શબ્દ એ સામાન્ય રીતે વિશ્વાસીઓની મોટી સંખ્યા જે સતાવણીને લીધે યરૂશાલેમ ત્યજી દીધું હતું તે રજૂ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-hyperbole)

except the apostles

આ નિવેદન સૂચવે છે કે પ્રેરિતોએ યરૂશાલેમમાં જ રહ્યા, તેમ છતાં તેઓએ આ મહાન સતાવણીનો પરંતુ અનુભવ કર્યો. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)