gu_tn/act/07/55.md

1.3 KiB

looked up intently into heaven

આકાશ તરફ જોયું. એવું લાગે છે કે આ દર્શન ફક્ત સ્તેફને જ જોયું અને ભીડમાં ઉભેલા બીજા કોઈએ નહીં.

saw the glory of God

લોકોએ સામાન્ય રીતે એક તેજસ્વી પ્રકાશ તરીકે ઈશ્વરનો મહિમાનો અનુભવ કર્યો. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર તરફથી તેજસ્વી પ્રકાશ જોયો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

and he saw Jesus standing at the right hand of God

ઈશ્વરના જમણા હાથ તરફ"" ઊભા રહેવું એ ઈશ્વર તરફથી મહાન સન્માન અને અધિકાર પ્રાપ્ત કરવાની એક સાંકેતિક ક્રિયા છે. વૈકલ્પિક અનુવાદ: ""તેણે ઈસુને માન અને અધિકાર સહીત ઈશ્વરને જમણે હાથે ઉભેલા જોયા” (જુઓ: rc://*/ta/man/translate/translate-symaction)