gu_tn/act/07/54.md

1.4 KiB

Connecting Statement:

સભા સ્તેફનના આ શબ્દોની પ્રતિક્રિયા આપે છે

Now when the council members heard these things

આ એક વળાંક છે; ઉપદેશ પૂર્ણ થાય છે અને સભાજનો પ્રતિક્રિયા આપે છે.

were cut to the heart

વ્યક્તિને અત્યંત ગુસ્સો આવવો તે માટે ""હૃદયને વીંધી નાંખે એવું"" એ એક રૂઢીપ્રયોગ છે. વૈકલ્પિક અનુવાદ: ""અત્યંત ગુસ્સે થયા"" અથવા ""ખૂબ ગુસ્સે થયા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

ground their teeth at Stephen

આ પ્રભાવથી તેઓનો ગુસ્સો સ્તેફન પર વધી ગયો અથવા સ્તેફન પ્રત્યેનો દ્વેષભાવ સખત વ્યક્ત થયો. વૈકલ્પિક અનુવાદ: ""તેઓ એટલા ગુસ્સે થયા કે તેઓ દાંત પીસવા લાગ્યા"" અથવા ""જ્યારે તેઓ સ્તેફન તરફ જોતા ત્યારે દાંત પીસવા લાગ્યા"" (જુઓ: rc://*/ta/man/translate/translate-symaction)