gu_tn/act/07/51.md

1.5 KiB

Connecting Statement:

પ્રેરિતોનાં કૃત્યો 7:2 માં સ્તેફને જે તીવ્ર ઠપકારૂપ પ્રત્યુત્તર પ્રમુખ યાજક અને સભાને આપ્યો તે પૂર્ણ કરે છે.

You people who are stiff-necked

સ્તેફને યહૂદી આગેવાનોને ઠપકો આપી જે ઓળખાણ આપી તે ઘટના બદલાય છે.

stiff-necked

આનો અર્થ એ નથી કે તેઓ દુષ્ટ છે પરંતુ તેથી વધારે તેઓ હઠીલા પણ છે.” (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

uncircumcised in heart and ears

યહૂદીઓ સુન્નત વિનાના લોકોને ઈશ્વરની આજ્ઞાનો અનાદર કરનાર ગણતા. સ્તેફન “હૃદયો અને કાન"" નો ઉપયોગ કરે છે અને યહૂદી આગેવાનોને રજૂ કરે છે કે જેઓ વિદેશીઓ જેવા છે જે ઈશ્વરનું સાંભળતા નથી અને પાલન કરતા નથી. વૈકલ્પિક અનુવાદ: ""તમે આધીન થવાનું અને સાંભળવાનો નકાર કરો છો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)