gu_tn/act/07/49.md

1.5 KiB

Heaven is my throne ... the earth is the footstool for my feet

પ્રબોધક ઈશ્વરની હાજરી મહાનતાની તુલના કરી રહ્યા છે કે માણસ માટે ઈશ્વર પૃથ્વી પર આરામ કરવા માટે એક સ્થળ બનાવવું કેટલું અશક્ય છે કારણ કે આખી પૃથ્વી ઈશ્વર માટે આરામ કરવા માટેનું પાયાસન છે.

What kind of house can you build for me?

ઈશ્વર આ પ્રશ્ન પૂછે છે કે ઈશ્વરની સંભાળ રાખવા માટે માણસના પ્રયત્નો કેટલા નિષ્ફળ છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે મારા માટે યોગ્ય એવું ઘર બનાવી શકતા નથી!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

what is the place for my rest?

ઈશ્વર માણસને બતાવવા માટે આ સવાલ પૂછે છે કે તે ઈશ્વરને આરામ આપી શકતો નથી. વૈકલ્પિક અનુવાદ: ""મારા માટે આરામ કરવા માટેનું કોઈ સારું સ્થાન નથી!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)