gu_tn/act/07/45.md

2.5 KiB

our fathers, under Joshua, received the tabernacle and brought it with them

યહોશુઆ હેઠળ"" શબ્દસમૂહનો અર્થ એ છે કે તેમના પૂર્વજોએ યહોશુઆના માર્ગદર્શન હેઠળ આ બાબતોનું પાલન કર્યું હતું. વૈકલ્પિક અનુવાદ: ""અમારા પિતૃઓ, યહોશુઆની સૂચનાઓ અનુસાર, સાક્ષ્યમંડપ પ્રાપ્ત કર્યો અને તેને તેમની સાથે લાવ્યા

God took the land from the nations and drove them out before the face of our fathers

આ વાક્ય કહે છે કે શા માટે પૂર્વજો તે ભૂમિનો કબજો લેવા માટે સમર્થ હતા. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે આપણા પૂર્વજોની આગળ લોકોને દેશમાંથી હાંકી કાઢ્યા અને તેમને વતન તરીકે તે દેશ આપ્યો

God took the land ... before the face of our fathers

અહીંયા ""અમારા પૂર્વજોના મુખ"" તેમના પૂર્વજોની હાજરીનો ઉલ્લેખ કરે છે. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""આપણા પૂર્વજોએ જોયું તેમ, ઈશ્વરે લોકોને દેશમાંથી હાંકી કાઢ્યા અને તેમને વતન તરીકે તે દેશ આપ્યો” અથવા 2) ""જ્યારે આપણા પૂર્વજો આવ્યા, ત્યારે ઈશ્વરે લોકોને દેશમાંથી હાંકી કાઢ્યા અને તમને તે દેશ આપ્યો (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

the nations

આ તે લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ ઇઝરાએલીઓ અગાઉ તે ભૂમિમાંમાં રહેતા હતા. વૈકલ્પિક અનુવાદ: ""પહેલા અહીં રહેનારા લોકો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

drove them out

તેમને ભૂમિ છોડવાની ફરજ પાડી