gu_tn/act/07/43.md

1.6 KiB

General Information:

પ્રબોધક આમોસમાંનું અવતરણ અહીં ચાલુ રહે છે.

Connecting Statement:

સ્તેફન પ્રમુખ યાજક અને સભાને પ્રત્યુત્તર આપે છે જે તેણે પ્રેરિતોનાં કૃત્યો 7:2 માં શરૂઆત કરી હતી.

You accepted

તે સૂચિત છે કે તેઓએ અરણ્યની મુસાફરી દરમિયાન આ મૂર્તિઓ તેમની સાથે લીધી. વૈકલ્પિક અનુવાદ: ""તમે તમારી સાથે એક જગ્યાએથી બીજે સાથે લઈ ગયા."" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

tabernacle of Molech

મંડપ કે જેમાં ઘર તરીકે ખોટા દેવ મોલેખને રાખવામા આવ્યો

the star of the god Rephan

ખોટા દેવ સાથે જે ઓળખાય છે તે રમ્ફા

the images that you made

તેઓએ મોલેખ અને રમ્ફા દેવોની પૂજા કરવા માટે મૂર્તિઓ અથવા ખોટા દેવો બનાવ્યા.

I will carry you away beyond Babylon

હું તમને બાબિલથી પણ દૂરના સ્થળો સુધી દૂર કરીશ. આ ઈશ્વરનું ન્યાયનું કાર્ય હશે.