gu_tn/act/07/39.md

829 B

pushed him away from themselves

આ રૂપક તેમણે કરેલો મૂસાના નકાર પર ભાર મૂકે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓએ તેને તેમના આગેવાન તરીકે નકાર કર્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

in their hearts they turned back

અહીંયા ""મન” એ લોકોના વિચારો માટેનું એક ઉપનામ છે. મનમાં કંઇક કરવું એટલે કંઈક કરવાની ઇચ્છા કરવી. વૈકલ્પિક અનુવાદ: ""તેઓ પાછા ફરવાની ઇચ્છા રાખે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)