gu_tn/act/07/38.md

1.0 KiB

General Information:

40 મી કલમના અવતરણમાં મૂસાનું લખાણ છે.

This is the man who was in the assembly

આ તે જ વ્યક્તિ મૂસા કે જે ઇઝરાએલીઓ મધ્યે હતો.

This is the man

“આ તે જ વ્યક્તિ” શબ્દસમૂહ સમગ્ર ફકરા દરમિયાન મૂસાનો ઉલ્લેખ કરે છે.

this is the man who received living words to give to us

ઈશ્વર જ હતા જેમણે આ વચનો આપ્યા. વૈકલ્પિક અનુવાદ: ""આ તે માણસ છે જેને ઈશ્વર આપણા માટે જીવંત વચનો આપે છે

living words

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) “સંદેશ જે સહન કરે છે” અથવા 2) “વચન જે જીવન આપે છે.” (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)