gu_tn/act/07/35.md

2.0 KiB

General Information:

કલમ 35-38 માં મૂસા વિશેની શ્રેણી દર્શાવવામાં આવી છે. દરેક વાક્ય જેમ કે ""મૂસા"" અથવા ""આ જ મૂસા"" અથવા ""આ તે માણસ છે"" અથવા ""તે જ મૂસા છે"" જેવા શબ્દો નિવેદનોથી શરૂ થાય છે. જો શક્ય હોય તો, મૂસાને રજૂ કરવા માટે સમાન નિવેદનોનો ઉપયોગ કરો. ઇઝરાએલીઓ મિસરમાંથી બહાર નીકળ્યા પછી, ઈશ્વરે તેઓને જે વચન આપ્યું હતું તે દેશમાં લઈ જતાં પહેલાં તેઓ 40 વર્ષો સુધી અરણ્યમાં ભટક્યા.

This Moses whom they rejected

પ્રેરિતોનાં કૃત્યો 7:27-28 માં નોંધાયેલી ઘટનાઓનો ઉલ્લેખ કરે છે.

deliverer

બચાવનાર

by the hand of the angel ... bush

હાથ એ વ્યક્તિ કોઈ ક્રિયા કરવા માટેનું ઉપનામ છે. આ બાબતમાં દૂતોએ મૂસાને મિસર પાછો આવવા હુકમ કર્યો . સ્તેફન એ રીતે કહે છે જાણે કે દૂતને શારીરિક હાથ હોય. જે ક્રિયા દૂતોએ કરી છે તેને સ્પષ્ટ કરવી. વૈકલ્પિક અનુવાદ: “દૂતોની ક્રિયાઓથી” અથવા “દૂત હોવાને કારણે ... ઝાડવાએ તેને મિસર પાછા ફરવાનો હુકમ કર્યો.” (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)