gu_tn/act/07/32.md

687 B

I am the God of your fathers

હું તારા પિતૃઓનો ઈશ્વર છું જેને તેઓ ભજતા હતા

Moses trembled and did not dare to look

આનો અર્થ એ છે કે જ્યારે મૂસાએ અવાજ સાંભળ્યો ત્યારે બીકને કારણે તે પાછો હટી ગયો.

Moses trembled

મૂસા ભયથી ધ્રુજી ઉઠ્યો. આ સ્પષ્ટ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""મૂસા ભયથી કંપી ગયો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)