gu_tn/act/07/30.md

679 B

When forty years were past

40 વર્ષો વીતી ગયા પછી. આ સમય મૂસાએ મિદ્યાનમાં વિતાવ્યો હતો. વૈકલ્પિક અનુવાદ: ""મૂસા મિસરમાંથી ભાગી ગયાના ચાલીસ વર્ષો પછી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

an angel appeared

સ્તેફનના શ્રોતાઓ જાણે છે કે ઈશ્વર દૂત દ્વારા બોલ્યો છે. યુએસટી આ સ્પષ્ટ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)